tag:blogger.com,1999:blog-199705112024-03-14T03:05:09.264+05:30વિચારોના વમળમાંDinesh Kariahttp://www.blogger.com/profile/08882292274077661546noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-19970511.post-29526146034944912272021-08-30T22:53:00.000+05:302021-08-30T22:53:30.082+05:3030 ઓગસ્ટ ૨૦૨૧ સામાજિક માનસ અને સમાજનું ઘડતર બહુ તોફાન કરીશ તો સ્કૂલે મૂકી દઈશ. સ્કૂલે જઈશ એટલે ખબર પડશે. આવા શબ્દો તમે સાંભળ્યા છે? આ શબ્દોનો ભારતના સામાજિક અને કૌટુંબિક જીવનમાં અનિવાર્ય પણે સાંભળવા મળે. પણ તે કેટલું નુકશાન પહોચાડી શકે તેનો કદી કોઈને ખ્યાલ આવ્યો છે? જો આ વાત વિચારીને યોગ્ય અભિગમ કેળવવામાં આવે તો બાળકોનું શિક્ષણ ઘણી હદ સુધી સરળ બની જાય.આજે મારે આ જ બાબતની ચર્ચા Dinesh Kariahttp://www.blogger.com/profile/08882292274077661546noreply@blogger.com2tag:blogger.com,1999:blog-19970511.post-43263660745229832642015-09-03T21:45:00.000+05:302018-10-27T16:12:55.408+05:30One more agitation
The
past two days took me back to the first three and half decades, just wondering
if there is any change in the DNA of India. The History of India is full of
frictions. Before Independence (BI), the friction was with the invaders and
after 1947 we have been struggling with ourselves. BI mainly the Moslems and
English ruined India, AI we never needed them. All the times two sections,
otherwise Dinesh Kariahttp://www.blogger.com/profile/08882292274077661546noreply@blogger.com0Vallabh Vidhyanagar, Anand, Gujarat, India22.5512626 72.92538622.521934100000003 72.8850455 22.5805911 72.9657265tag:blogger.com,1999:blog-19970511.post-83297793022700747792015-06-27T16:43:00.002+05:302015-07-14T15:57:59.292+05:30શિક્ષણમાં પ્રયોગો.
ભારતીય
શિક્ષણ સંસ્થાઓ ગુરુકુલના રૂપમાં જુદા જુદા ઋષિઓને ત્યાં ચાલતી અને સમર્થ શિક્ષકો
સમાજમાં ગુરુ તરીકેનું સ્થાન પામાતા. શિક્ષક સમાજનું ઘડતર કરતો. સાથે રાજ્ય
વ્યવસ્થાથી પર રહીને પણ રાજ્ય વ્યવસ્થાને જરૂર હોય ત્યારે સલાહ સૂચન આપતો.
કાળક્રમે ગુરુકુલ વિશ્વવિદ્યાલયોમાં ફેરવાયાં. નાલંદા વિશ્વવિદ્યાલય તેનુ અપ્રતિમ
ઉદાહરણ છે. એક વિદ્યાપીઠમાં અનેક શિક્ષકો વિદ્યાર્થીઓનું અને તે દ્વારા પરોક્ષ રીતે
સમાજનુંDinesh Kariahttp://www.blogger.com/profile/08882292274077661546noreply@blogger.com0tag:blogger.com,1999:blog-19970511.post-18555091305948672702011-02-13T21:41:00.000+05:302011-02-13T21:41:25.845+05:30SM Krishna reads Portuguese minister's speech at UN - The Times of IndiaSM Krishna reads Portuguese minister's speech at UN - The Times of IndiaDinesh Kariahttp://www.blogger.com/profile/08882292274077661546noreply@blogger.com0tag:blogger.com,1999:blog-19970511.post-35688223990795378822010-12-02T20:08:00.000+05:302010-12-02T20:08:23.783+05:30MP Tourism Ajab Hai TV CommercialDinesh Kariahttp://www.blogger.com/profile/08882292274077661546noreply@blogger.com0tag:blogger.com,1999:blog-19970511.post-27813194190702148512010-01-08T23:25:00.000+05:302010-01-08T23:25:45.961+05:30Why and What is Lohanasonline.comRecently, we launched a website http://lohanasonline.com called Forum for Lohana Community. Many of the friends ask the aim of the site. Well, here I am briefing how and why the idea of the site came.
Being a teacher I feel off and on that the level of thinking in the youth is far lower than it should be. On many issues, most of the time, they do not have their opinion because they do not know Dinesh Kariahttp://www.blogger.com/profile/08882292274077661546noreply@blogger.com2tag:blogger.com,1999:blog-19970511.post-11329723620784673582008-12-24T17:12:00.002+05:302008-12-24T17:34:43.660+05:30A Real Hindu Stand?I got the following message in a mail... Read my views following it*********** Mailed Message Copy Pasted ******ll Sree llRethink New Year celebration on 31 st Dec, Celebrate it on Gudi Padwa! Nowadays, the young or the elderly all wish each other a 'Happy New Year' or send greetings on the night of 31st December. But as per our Hindu culture Gudi Padwa is the New Year. Hindus consider this as a Dinesh Kariahttp://www.blogger.com/profile/08882292274077661546noreply@blogger.com2tag:blogger.com,1999:blog-19970511.post-52793188470764735422008-12-10T11:44:00.003+05:302008-12-10T11:57:48.099+05:30Could we just assess the steps by ATS Chief!!!!From the day one, there were various theories/reports about how the three top-level officers were executed. I was anxious to know the reality. Finally I found the story on web told by the nearest eyewitness of the event when ATS Chief Karkare, Kamte and Salaskar succumbed to death. Read below and also visit http://www.indianexpress.com/news/witness-account-of-karkare-kamte-and-salaskars-death/Dinesh Kariahttp://www.blogger.com/profile/08882292274077661546noreply@blogger.com0tag:blogger.com,1999:blog-19970511.post-48888141252784181842008-12-07T13:50:00.003+05:302008-12-07T15:23:01.060+05:30War Against our Cowardise.After my anger has started a definite shape and after making my mind calm, composed but keeping the terrorist attack a permanent resident of my brain, I am on to my blog sharing my views with people. Here you are welcome to comment and helping the discussion evolve to keep us determined to face the terrorists, (may be I will love to be a part of one on one fight with the terror) and discussing Dinesh Kariahttp://www.blogger.com/profile/08882292274077661546noreply@blogger.com0tag:blogger.com,1999:blog-19970511.post-5110169951412654932008-10-27T15:39:00.006+05:302008-10-27T15:58:47.951+05:30વિચારોની ઉત્ક્રાંતિવિચારોને પણ ઉત્ક્રાંતિ હોય !!!!! આજની ગોખણપટ્ટી આધારીત શિક્ષણ પદ્ધતિ મૂડીવાદને માફક આવી શકે ખરી? શિક્ષક બાળકને એકડો ઘુંટાવે તે જ ઉંમરે ધર્મ એને માળા કે તસ્બી ફેરવતાં શીખવે છે. શિક્ષક જાણે છે કે એકડો ઘુંટવો એ પ્રેક્ટીસ પુરતું મર્યાદિત છે અને તે જ શિક્ષક બાળકને એકડો લખતાં આવડી જાય ત્યારે “ઘુંટવાની” માયાજાળમાંથી તેને મૂક્ત કરાવે છે. જે ધર્મગુરુ માળા કે તસ્બી ફેરવતાં શીખવે તેને ખબર નથી કે આ પ્રક્રિયાDinesh Kariahttp://www.blogger.com/profile/08882292274077661546noreply@blogger.com1tag:blogger.com,1999:blog-19970511.post-31705180168552542292008-10-27T15:39:00.000+05:302015-06-27T17:08:45.261+05:30વિચારોને પણ ઉત્ક્રાંતિ હોય !!!!!.
આજની ગોખણપટ્ટી આધારીત શિક્ષણ પદ્ધતિ મૂડીવાદને માફક આવી શકે ખરી?શિક્ષક બાળકને એકડો ઘુંટાવે તે જ ઉંમરે ધર્મ એને માળા કે તસ્બી ફેરવતાં શીખવે છે. શિક્ષક જાણે છે કે એકડો ઘુંટવો એ પ્રેક્ટીસ પુરતું મર્યાદિત છે અને તે જ શિક્ષક બાળકને એકડો લખતાં આવડી જાય ત્યારે “ઘુંટાવવાની” માયાજાળમાંથી તેને મૂક્ત કરાવે છે. જે ધર્મગુરુ માળા કે તસ્બી ફેરવતાં શીખવે તેને ખબર નથી કે આ Dinesh Kariahttp://www.blogger.com/profile/08882292274077661546noreply@blogger.com0tag:blogger.com,1999:blog-19970511.post-61005520484426980602008-10-19T17:12:00.005+05:302008-10-19T17:22:21.308+05:30What the simple answers!!!!અનુસ્નાતક વિભાગમાં ગણિતના વ્યાખ્યાતાની પસંદગી સમિતિમાં આવી પ્રશ્નોત્તરી થતી હોય તે દેશની ભાવિ પેઢી વિશે શું કહેવું?Expert Give an example of conservation of momentum. (અગણિત(!)જ્ઞો માટેઃ વિજ્ઞાનમાં ૮મા ધોરણમાં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ, આઘાત અને પ્રત્યાઘાત સરખા અને વિરૂદ્ધ દિશામાં હોય છે, તે અંગેની વાતચીત થઇ રહી છે.) Candidate: Sorry, I do not recall.E: (સહાયના આશયથી! અને તે પણ ગુજરાતીમાં) Dinesh Kariahttp://www.blogger.com/profile/08882292274077661546noreply@blogger.com0tag:blogger.com,1999:blog-19970511.post-1134907453128359692005-12-18T17:12:00.001+05:302020-10-23T20:42:22.341+05:30પ્રશ્નોઅહીં વિચારોમાં વમળ પેદા કરે તેવા થોડાંક પ્રશ્નો અને વિધાનો રજુ કરવાની ઇચ્છા છે. આ વિચારો મારા મૌલિક હોવાનો કોઇ દાવો નથી. ખાસ તો આમાં ગુણવંત શાહ જેવા પ્રખર વિચારકોની છાપ જોવા મળશે પણ ક્યાંક ક્યાંક મારા પોતાના હથોડા પણ સહન કરવાની તૈયારી વાચકોએ રાખવી પડશે.
હાશ અને હળવાશ છીનવી લે તેવી બધી વસ્તુઓ ખાસી મોંઘી હોય છે.મિષ્ટાન્ન દબાવીને ખાધા પછી પસ્તાવો કરનારા માણસોને તમે મળ્યા છો? (તમારે ક્યારેય તેમને Dinesh Kariahttp://www.blogger.com/profile/08882292274077661546noreply@blogger.com3